Happy Birthday Wishes in Gujarati (જન્મદિવસ ની શુભકામનાએ SMS)
ભગવાન દુર રાખે તમને બધા દુખો થી ....,,
મારા તરફ થી જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી ......,
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેરછા ......,
~~ Happy Birthday ~~
તમારો દરેક દિવસ ખુશીથી વીતે,
દરેક રાત સુહાની હોય;
જે તરફ આપના પગલાં પડે,
ત્યાં ફૂલોની વર્ષા હોય.
જન્મદિવસની શુભેચ્છાઓ!
પ્રેમથી ભરેલું જીવન મળે આપને,
ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને,
ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે, એવો આવનાર સમય મળે આપને.
જન્મદિવસની શુભેચ્છા
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ આપે
જન્મદિવસની શુભેચ્છાઓ!
હસતા રહો તમે કરોડો ની વચે
રમતા રહો તમે લાખો ની વચે
ચમકતા રહો તમે હજારો ની વચે
જેમ રહે છે સુરજ આકાશ ની વચે
,,, અમારા તરફ થી જન્મ દિવસ ની શુભેચ્છા ,,,,
ફૂલો ની જેમ હસતું અને મહેકતું રહે તમારું જીવન
~~ જન્મ દિવસ મુબારક ~~
એવી કેવી દુઆ દઉ જેના થી ,
તમારા ચેહેરા પર ખુશી બની રહે ,
બસ એટલી જ દુઆ છે કે ,
સીતારોની જેમ તમારું ભાગ્ય ચમકતું રહે .......
! જન્મ દિવસ મુબારક !
<<< Happy Birthday Bro >>>
ચેહરો તમારો ખીલ્યો રહે ગુલાબ ની જેમ ,
નામ તમારું ઈતિહાસ માં રોશન થાય,
મુશ્કેલી માં પણ તમારો ચેહરો ફૂલો ની જેમ હસતો રહે,
કદાચ હું તમારો સાથ ન આપી શકું તો,
તમારો જન્મ દિવસ તમારી રીતના મનાવી લેજો,
<<<<< જન્મ દિવસ મુબારક >>>>>
તમારી આ અદા નું શું જવાબ આપું ,
મારા પ્રિય મિત્ર તને શું ભેટ આપું ,
કોઈ સારું ફૂલ હોત તો માળી પાસેથી લેત ,
તું તો પોતે જ ગુલાબ છે ,
તને શું ગુલાબ આપું ,મારા પ્રિય મિત્ર ,
<<<< જન્મદિન મુબારક >>>>
જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ વાલા, હંમેશા ખુશ રહો...🎂🎂🎉🎉🎊🎊
જન્મદિવસ દર વર્ષે આવે છે,
તમારા જેવા બીટી મિત્રો
માત્ર આજીવનમાં એક વખત આવે છે.
મને ખુશી છે કે તમે મારા જીવનમાં આવ્યા છો.
તમારા ખાસ દિવસની શુભેચ્છા
******જન્મદિવસ ની શુભકામના******
રવિવાર જેવા કેટલાક લોકો,
સોમવાર જેવા કેટલાક લોકો,
જો કે હું માત્ર એક જ દિવસ માંગો,
તમારો જન્મદિવસ છે?
******જન્મદિવસ ની શુભકામના******
જન્મદિવસે આ ખુસ લમ્હેને મુબારક,
આંખોમાં બસ નવી ક્ષ્વ મુબારક,
જિંદગી જેરેરે તમારા માટે આજે ..
તે તમમ ખુશસની હાન્સી સોગંદ મુબારક !!!
******જન્મદિવસ ની શુભકામના******
દરેક કામ આસન થાઈ જા,
દરક કામ મા સફ્લ્તા પુરૂષ,
ઢાઢ લોકો તંને પ્રેમ કરી,
સુક્ષમા જીવાણ વિટે,
આ મરી દુઆ છે તે જરુર આરસ કાર્સ છે.
જન્મદિન મુબારક હો ....
******જન્મદિવસ ની શુભકામના******
જન્મદિવસ હો મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
બધાઇ હો બધાઇ…..
******જન્મદિવસ ની શુભકામના******
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખ થી
જન્મ દિન મુબારખ હો
દિલની ગહરાઈ યહી
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા
******જન્મદિવસ ની શુભકામના******
જન્મદિવસ હો મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..
આજના જન્મ દિવસે
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક