Best Good Morning Gujarati SMS ( સૌથી વધારે સેર થતા સુપ્રભાત SMS )
Gujarati 🌅Good Morning🌅 SMS
* કોઈ વ્યક્તિ ને નીચું પાડવું એ સફળતા નથી *
* પણ કોઈ વય્ક્તિ સમ્માન આપીને જીતી લેવી એ જ સફળતા છે ! *
🌅શુભ પ્રભાત🌅
ભૂલ થાય ત્યારે થોડુ ધ્યાન રાખજો
સાહેબ
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.
🌇 શુભ સવાર 🌇
*સમય કયારેય ખરાબ હોતો નથી*.....
*પણ આપણી *ઈચ્છા* સમય સાથે પૂરી ન થાય એટલે * ''સમય''* ખરાબ લાગે છે...
🌇 શુભ સવાર 🌇
📱સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
😞દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ
🌍દુનિયા તો શું 🌟ભગવાન ખુદ
એ ફોટો 👍Like કરશે !!
🙏💐Good Morning💐🙏
સાચી દિશા ➡️ અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.....
🌹 સુપ્રભાત 🌹
🙏💐Good Morning💐🙏
માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે....
જ્યારે લોકો ☑️ સાચું
સમજવા તૈયાર નથી હોતા.
🌹 સુપ્રભાત 🌹
🙏💐Good Morning💐🙏
*માણસ* હંમેશા એ *વિચારે છે* કે *ભગવાન છે કે નહિ*....???
પણ એ *કોઇ દિવસ નથી વિચારતો* કે *પોતે માણસ છે કે નહિ*....???
🙏💐Good Morning💐🙏
કોઈ *સારી વ્યક્તિથી* કાંઈ *ભૂલ થાય* તો *સહન* કરી લેજો...
કારણ કે, *મોતી* જો *કચરામાં પડી જાય* તો પણ એ *કિંમતી જ રહે* છે....!!!
*Good Morning...*🙏🏻